ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 2026 ના વર્ષ દરમિયાન આવતી જાહેર તેમજ મરજીયાત રજાઓ નીચે પ્રમાણે જાહેર કરેલ છે.
મરજીયાત રજા (લાલ રંગ)
જાહેર રજા (લીલો રંગ)
જાન્યુઆરી (1) 2026
01 જાન્યુ, ગુરુ
🎉
ખ્રિસ્તી નૂતન વર્ષ
14 જાન્યુ, બુધ
🪁
મકરસંક્રાંતિ
15 જાન્યુ, ગુરુ
🪁
વાસી ઉતરાયણ
26 જાન્યુ, સોમ
🇮🇳
પ્રજાસત્તાક દિન
ફેબ્રુઆરી (2) 2026
02 ફેબ્રુ, રવિ
🌸
વસંત પંચમી
04 ફેબ્રુ, બુધ
🌙
શબ-એ-બારાત
04 ફેબ્રુ, બુધ
🙏
માતંગજી જયંતી
31 ફેબ્રુ, શનિ
🛠️
વિશ્વકર્મા જયંતી
માર્ચ (3) 2026
03 માર્ચ, મંગળ
🔥
હોળી
14 માર્ચ, શુક્ર
🎨
ધુળેટી
11 માર્ચ, બુધ
🕌
શહા. હજરત અલી
20 માર્ચ, શુક્ર
🌊
ચેટીચાંદ
21 માર્ચ, શનિ
🕯️
જમશેદી નવરોઝ
22 માર્ચ, રવિ
🌙
રમજાન ઈદ
26 માર્ચ, ગુરુ
🏹
રામનવમી
એપ્રિલ (4) 2026
01 એપ્રિલ, બુધ
🛕
હાટકેશ્વર જયંતિ
02 એપ્રિલ, ગુરુ
🐒
હનુમાન જયંતિ
02 એપ્રિલ, ગુરુ
🕯️
પેસાહ (યહુદી)
03 એપ્રિલ, શુક્ર
✝️
ગુડ ફ્રાઇડે
13 એપ્રિલ, સોમ
🙏
વલ્લભાચાર્ય જયંતિ
21 એપ્રિલ, મંગળ
🙏
જગદગુરુ શંકરાચાર્ય જયંતિ
22 એપ્રિલ, બુધ
🕯️
જરથોસ્તનો દિશો
મે (5) 2026
01 મે, શુક્ર
🛕
બુધ્ધ પુર્ણિમા
16 મે, શનિ
🌳
વટસાવિત્રી વ્રત શરૂ
22 મે, શુક્ર
🕯️
શાવુઓથ (યહુદી)
26 મે, મંગળ
🌙
બકરી ઈદ
જૂન (6) 2026
17 જૂન, બુધ
⚔️
મહારાણાપ્રતાપ જયંતિ
18 જૂન, ગુરુ
☬
અર્જુનદેવ શહિદદિન
25 જૂન, ગુરુ
🛕
ભીમ અગિયારસ
25 જૂન, ગુરુ
🌙
નવમો મોહરમ
25 જૂન, ગુરુ
🌙
મહોરમ
જુલાઈ (7) 2026
13 જુલાઈ, સોમ
🕯️
પારસી કદમી
16 જુલાઈ, ગુરુ
🚩
અષાઢી બીજ, રથયાત્રા
23 જુલાઈ, ગુરુ
🕯️
તિશા-બ-અવ (યહુદી)
27 જુલાઈ, સોમ
🛕
જયાપાર્વતી વ્રત શરૂ
29 જુલાઈ, બુધ
🌕
ગુરુ પુર્ણિમા
ઓગસ્ટ (8) 2026
01 ઓગસ્ટ, શનિ
🛕
જયાપાર્વતી વ્રત પૂર્ણ
08 ઓગસ્ટ, મંગળ
🪷
પર્વત્યુષણ પ્રારંભદિન
09 ઓગસ્ટ, રવિ
🏹
વિ.આદિવાસી દિન
12 ઓગસ્ટ, બુધ
🕌
શહાદતે ઈમામ હસન
12 ઓગસ્ટ, બુધ
🕯️
ગાથા ગહમ્બર
14 ઓગસ્ટ, શુક્ર
🕯️
પારસી નવુંવર્ષ પૂ.દિન
15 ઓગસ્ટ, શનિ
🇮🇳
સ્વાતંત્ર્ય દિન
16 ઓગસ્ટ, રવિ
🕯️
પતેતી (પારસી નવુંવર્ષ)
17 ઓગસ્ટ, રવિ
🥣
પારણા નૌમ
20 ઓગસ્ટ, ગુરુ
🕯️
ખોરદાલ સાલ (પારસી)
26 ઓગસ્ટ, બુધ
🌾
ઓણમ
28 ઓગસ્ટ, શુક્ર
🪢
રક્ષાબંધન
31 ઓગસ્ટ, સોમ
🌙
ઈદ એ મૌલુદ
31 ઓગસ્ટ, સોમ
🐄
બોળ ચોથ
સપ્ટેમ્બર (9) 2026
01 સપ્ટે, મંગળ
🐍
નાગ પાંચમ
02 સપ્ટે, બુધ
🍲
રાંધણછઠ
03 સપ્ટે, ગુરુ
🛕
શીતળા સાતમ
04 સપ્ટે, શુક્ર
👶🏻
જન્માષ્ટમી
12 સપ્ટે, શનિ
🕯️
રોશ હાસાના (યહુદી)
12 સપ્ટે, શનિ
🪷
મહાવીર જન્મવાંચન
14 સપ્ટે, સોમ
🌿
કેવડા ત્રીજ
14 સપ્ટે, સોમ
🐘
ગણેશ ચતુર્થી
15 સપ્ટે, મંગળ
🙏
ઋષિ પાંચમ, સવંત્સરી
20 સપ્ટે, રવિ
🕯️
કીપ્પુર આરંભ
21 સપ્ટે, સોમ
🕯️
યોમ કિપ્પુર (યહુદી)
25 સપ્ટે, શુક્ર
🌊
ગણેશ વિસર્જન
26 સપ્ટે, શનિ
🕯️
સુક્કોથ (યહુદી)
ઓક્ટોબર (10) 2026
02 ઓક્ટો, શુક્ર
👓
ગાંધી જયંતિ
11 ઓક્ટો, રવિ
💃
નવરાત્રિ પ્રારંભ
19 ઓક્ટો, સોમ
🔱
મહા નવમી
20 ઓક્ટો, મંગળ
🏹
દશેરા
25 ઓક્ટો, રવિ
🌕
શરદ પુર્ણિમા
31 ઓક્ટો, શનિ
🏛️
સરદાર પટેલ જયંતિ
નવેમ્બર (11) 2026
05 નવે, ગુરુ
🛕
વાઘ બારસ
07 નવે, શનિ
💰
ધન તેરસ
08 નવે, રવિ
🍋
કાળી ચૌદશ
10 નવે, મંગળ
🪔
દિવાળી
11 નવે, બુધ
🎊
નુતન (બેસતું) વર્ષ
11 નવે, બુધ
👫
ભાઈબીજ
14 નવે, શનિ
📈
લાભ પાંચમ
16 નવે, સોમ
🙏
જલારામ જયંતિ
21 નવે, શનિ
🌿
તુલસીવિવાહ
24 નવે, મંગળ
🪔
દેવ દિવાળી
24 નવે, મંગળ
☬
ગુરુ નાનક જયંતિ
ડિસેમ્બર (12) 2026
20 ડિસે, રવિ
📖
ભગવત ગીતા જયંતિ
25 ડિસે, શુક્ર
🎄
નાતાલ ક્રિસ્મસ ડે
26 ડિસે, શનિ
🎁
બોક્સિંગ ડે