: દિવાળીના તહેવારોનો યોગ્ય સમય :
વાઘ બારસ
17/10/2025 ( શુક્રવાર )
----------------------------------------------
17 ઓકટોબર શુક્રવારે સવારે 11:13 AM થી શરૂ
18 ઓકટોબર શનિવારે બપોરે 12:20 PM પૂર્ણ
સૂર્યાસ્ત : 06:12 PM
ચંદ્રોદય : 03:47 AM, ઓક્ટોબર 18
ચંદ્રાસ્ત : 03:53 PM
ધનતેરસ
18/10/2025 ( શનિવાર )
----------------------------------------------
18 ઓકટોબર શનિવારે બપોરે 12:21 PM થી શરૂ
19 ઓકટોબર રવિવારે બપોરે 01:51 PM પૂર્ણ
ધનતેરસના સારા મુર્હુત
----------------------
ચલ : ૧૨:૨૮ થી ૧:૫૭ બપોરે
લાભ : ૧:૫૭ થી ૩:૨૬ બપોરે
અમૃત : ૩:૨૬ થી ૪:૫૪ બપોરે
લાભ : ૬:૨૩ થી ૭:૫૪ સાંજે
શુભ : ૯:૨૬ થી ૧૦:૫૭ રાત્રે
સૂર્યોદય : 06:38 AM
સૂર્યાસ્ત : 06:11 PM
ચંદ્રોદય : 04:38 AM, ઓક્ટોબર 19
ચંદ્રાસ્ત : 04:24 PM
કાલી ચૌદશ
19/10/2025 ( રવિવાર )
----------------------------------------------
19 ઓકટોબર રવિવારે બપોરે 01:52 PM થી શરૂ
20 ઓકટોબર સોમવારે બપોરે 03:44 PM પૂર્ણ
સૂર્યાસ્ત : 06:11 PM
ચંદ્રોદય : 05:29 AM, ઓક્ટોબર 20
ચંદ્રાસ્ત : 04:54 PM
દિવાળી
20/10/2025 ( સોમવાર )
----------------------------------------------
20 ઓકટોબર સોમવારે બપોરે 03:45 PM થી શરૂ
21 ઓકટોબર મંગળવારે સાંજે 05:55 PM પૂર્ણ
દિવાળીના સારા મુર્હુત
----------------------
લાભ : ૩:૪૬ થી ૪:૫૩ બપોરે
અમૃત : ૪:૫૩ થી ૬:૨૧ બપોરે
ચલ : ૬:૨૧ થી ૭:૫૩ સાંજે
લાભ : ૧૧:૦૩ થી ૧૨:૩૦ રાત્રે
સૂર્યોદય : 06:39 AM
સૂર્યાસ્ત : 06:10 PM
ચંદ્રોદય : 06:20 AM, ઓક્ટોબર 21
ચંદ્રાસ્ત : 05:24 PM
નુતન વર્ષ
22/10/2025 ( બુધવાર )
----------------------------------------------
22 ઓકટોબર બુધવારે સવારે સુર્યોદયથી શરૂ
22 ઓકટોબર બુધવારે સાંજે 08:16 PM પૂર્ણ
નુતન વર્ષના સારા મુર્હુત
----------------------
લાભ : ૦૬:૩૮ થી ૦૮:૦૮ સવારે
અમૃત : ૦૮:૦૯ થી ૦૯:૩૧ સવારે
શુભ : ૧૦:૫૭ થી ૧૨:૨૩ સવારે
ચલ : ૧૨:૨૩ થી ૦૧:૫૫ બપોરે
લાભ : ૩:૫૫ થી ૦૫:૧૦ બપોરે
સૂર્યોદય : 06:39 AM
સૂર્યાસ્ત : 06:08 PM
ચંદ્રોદય : 07:12 AM
ચંદ્રાસ્ત : 06:29 PM
ભાઈ બીજ
23/10/2025 ( ગુરુવાર )
----------------------------------------------
23 ઓકટોબર ગુરુવારે સવારે સુર્યોદયથી શરૂ
23 ઓકટોબર ગુરુવારે સાંજે સૂર્યાસ્ત સાથે પૂર્ણ
ભાઈ બીજના સારા મુર્હુત
----------------------
ચલ : ૦૬:૪૧ થી ૦૮:૧૨ સવારે
લાભ : ૦૮:૧૨ થી ૦૯:૪૩ સવારે
અમૃત : ૦૯:૪૩ થી ૧૨:૨૨ સવારે
સૂર્યોદય : 06:40 AM
સૂર્યાસ્ત : 06:08 PM
ચંદ્રોદય : 08:05 AM
ચંદ્રાસ્ત : 07:05 PM
લાભ પાંચમ
26/10/2025 ( રવિવાર )
----------------------------------------------
26 ઓકટોબર રવિવારે સવારે સુર્યોદયથી શરૂ
27 ઓકટોબર સોમવારે સવારે 06:04 AM પૂર્ણ
લાભ પાંચમના સારા મુર્હુત
----------------------
લાભ : ૦૯:૩૨ થી ૧૦:૫૮ સવારે
અમૃત : ૧૦:૫૮ થી ૧૨:૨૩ સવારે
શુભ : ૦૧:૪૯ થી ૩:૧૪ સવારે
સૂર્યાસ્ત : 06:05 PM
ચંદ્રોદય : 10:47 AM
ચંદ્રાસ્ત : 09:23 PM